રળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કમાવું.

રેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (લડવામાંથી) છૂટું પાડવું; સમાધાન કરવું.