રળિયામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રળિયામણું

વિશેષણ

  • 1

    સુંદર.

મૂળ

'રળી' ઉપરથી