રળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રળી

સ્ત્રીલિંગ

  • 1

    ખુશી; હરખ.

  • 2

    હોંસ; કોડ.

મૂળ

સર૰ हिं. रली ( सं. ललित); प्रा. ललिअ