રળી ખપીને ઊતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રળી ખપીને ઊતરવું

  • 1

    મેળવીને ખોવું.

  • 2

    નફાનુકસાનમાં શક્તિ ખરચાઈ જવી; સંસારવહેવારમાં ધોવાઈ જવું.

  • 3

    નિવૃત્તિનો વખત આવવો.