ગુજરાતી

માં રવની 4 મુખ્ય વ્યાખ્યા છે: રૂવું1રૂંવું2રવ3રવ4

રૂવું1

નપુંસક લિંગ

 • 1

  રૂંવું; શરીર ઉપરનો નાનો વાળ; રોમ; રુવાંટું.

મૂળ

सं. रोमकं; સર૰ हिं. रुआं

ગુજરાતી

માં રવની 4 મુખ્ય વ્યાખ્યા છે: રૂવું1રૂંવું2રવ3રવ4

રૂંવું2

નપુંસક લિંગ

 • 1

  રુવાંટું; રૂંવું.

મૂળ

જુઓ રૂવું

ગુજરાતી

માં રવની 4 મુખ્ય વ્યાખ્યા છે: રૂવું1રૂંવું2રવ3રવ4

રવ3

પુંલિંગ

 • 1

  તાન; ઉમંગ.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ગરમી; ગરમીની અસર.

ગુજરાતી

માં રવની 4 મુખ્ય વ્યાખ્યા છે: રૂવું1રૂંવું2રવ3રવ4

રવ4

પુંલિંગ

 • 1

  અવાજ.

મૂળ

सं.