રવંડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવંડા

પુંલિંગ બહુવયન​

  • 1

    ('પકડવું' જોડે શ૰પ્ર૰માં) ચાલ્યું જવું, અગિયારા ગણવા તે.

મૂળ

फा. रवंदह