રેવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવડી

સ્ત્રીલિંગ

  • 1

    ખાંડની ચાસણી અને તલની એક બનાવટ.

  • 2

    લાક્ષણિક બેહાલ; ફજેતી.

મૂળ

સર૰ हिं. ( हिं. रेव =રેતી; દાણો; કણ); म.