રવેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવેણી

સ્ત્રીલિંગ

  • 1

    ઝેરણી; દહીં વલોવવાની નાની હાથ-રવાઈ.

  • 2

    સૃષ્ટિની ઉત્પત્તિ વિશેના ઉલ્લેખવાળી પાટ-ઉપાસનામાં રજૂ થતી ભજન-વાણી (લોક.).