રેવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવત

પુંલિંગ

  • 1

    ઘોડો.

મૂળ

सं. रेव्=કૂદવું

રેવંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવંત

પુંલિંગ

  • 1

    ઘોડો.

મૂળ

सं. रेव्=કૂદવું જુઓ રેવત

રૈવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૈવત

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગિરનાર પર્વત.

મૂળ

सं.