રવૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવૈયું

નપુંસક લિંગ

  • 1

    ઘણું નાનું વેંગણ.

  • 2

    ઉપરથી થોડું ચીરી, મસાલો ભરી કરાતું-ભરતનું શાક.