રવલીપંચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવલીપંચક

વિશેષણ

  • 1

    દાધારંગું; ઘેલું.

  • 2

    ઉધમાતિયું; વતીપાતિયું.

મૂળ

રવલી (રેવતી નક્ષત્ર)+પંચક (તે નક્ષત્રમાં જન્મેલું)