રવેળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવેળા

વિશેષણ

  • 1

    નવરી અને ઘેર ઘેર ભટકતી(સ્ત્રી).

સ્ત્રીલિંગ

  • 1

    નવરી અને ઘેર ઘેર ભટકતી(સ્ત્રી).

મૂળ

'રવડવું' ઉપરથી?