રવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવેશ

પુંલિંગ

  • 1

    માળનો બહાર પડતો ભાગ; ઝરૂખો.

  • 2

    રિવાજ; ધારો.

મૂળ

फा. रविश