રેવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નર્મદા નદી.

મૂળ

सं.

રવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવા

વિશેષણ

  • 1

    યોગ્ય; ઘટિત.

  • 2

    ચાલુ; પ્રચલિત.