રવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવાબ

પુંલિંગ

  • 1

    શિરસ્તો; ધારો.

  • 2

    રબાબ; એક તંતુવાદ્ય.

મૂળ

સર૰ फा. रर्वां=ચાલુ; પ્રચલિત