રવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવાલ

સ્ત્રીલિંગ

 • 1

  ઘોડા તથા બળદની (અમુક એકધારા વેગવાળી) એક પ્રકારની ચાલ.

 • 2

  ઢાળકી પાડ્યા પછી રેજીમાં રહેલો ભૂકો.

  જુઓ રવો

મૂળ

फा. रहवार; સર૰ हिं. रहवाल

રેવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવાલ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ.

મૂળ

જુઓ રવાલ