રેવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવાળ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ.

મૂળ

જુઓ રવાલ