રવિકાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવિકાંત

પુંલિંગ

  • 1

    સૂર્યકાંત મણિ(તેના ઉપર સૂર્યનાં કિરણ પડતાં કેંદ્રિત થઈ નીચેની વસ્તુમાં આગ લાગે છે.).