રવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવો

પુંલિંગ

 • 1

  દાણાદાર લોટ.

 • 2

  ધાતુનો રસ જામી જઈ બનેલો દાણો.

 • 3

  ગોળની ચાકી.

મૂળ

સર૰ हिं., म. रवा (सं. लव?)

રૂવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂવો

પુંલિંગ

 • 1

  ચણિયારાની અણી જેમાં ફરતી રહે છે તે ખાડાવાળો લોઢાનો ડટ્ટો.

 • 2

  ઘંટીનું ઉપલું પડ જેની પર ફરે છે તે ખીલો.