રશના ની ગુજરાતીમાં વ્યાખ્યા

રશના

સ્ત્રીલિંગ

  • 1

    જીભ.

  • 2

    દોરડું.

  • 3

    લગામ; રાશ.

  • 4

    મેખળા; કંદોરો.

મૂળ

सं.