રૅશનિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅશનિંગ

નપુંસક લિંગ

  • 1

    જરૂરની વસ્તુઓની (સરકારે) નિયત ફાળવણી કરવી તે; માપબંધી.

મૂળ

इं.