રેશમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેશમ

નપુંસક લિંગ

  • 1

    એક જાતના કીડાની લાળના તંતુ કે તેનું બનાવેલું કાપડ.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી એક જાતની ઘોડી.

મૂળ

फा. अब्रेशम