રશિયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રશિયન

વિશેષણ

  • 1

    રશિયાનું કે તેને લગતું.

પુંલિંગ

  • 1

    તેનો વતની.

સ્ત્રીલિંગ

  • 1

    તેની ભાષા.

મૂળ

इं.