રસજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસજ્ઞ

વિશેષણ

  • 1

    રસ ઓળખનાર-સમજનાર.

રસજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસજ્ઞ

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

  • 2

    રસાયની વૈદ્ય.