રસ્તે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ્તે ચડવું

  • 1

    માર્ગ પર આવવું; માર્ગે પડવું.

  • 2

    રાગે પડવું; બરાબર ચાલુ થવું.