રસ્તે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ્તે પડવું

  • 1

    ચાલવા માંડવું; જતા રહેવું.

  • 2

    રીતમાં આવવું; નોકરી ધંધે લાગી જવું.

  • 3

    સરાડે ચડવું; રાગે પડવું.