ગુજરાતી

માં રસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: રસવું1રૂસવું2રેંસવું3

રસવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઢોળ ચડાવવો; ઓપવું.

 • 2

  સુશોભિત કરવું.

મૂળ

सं. रस्

ગુજરાતી

માં રસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: રસવું1રૂસવું2રેંસવું3

રૂસવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +રિસાવું.

મૂળ

सं. रुष्; प्रा. रुस; સર૰ म. रुसणें; हिं. रुसना

ગુજરાતી

માં રસવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: રસવું1રૂસવું2રેંસવું3

રેંસવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રહેંસવું; ચીરી નાખવું; કતલ કરવું.

મૂળ

दे. रेसिंअ