રસશાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસશાળા

સ્ત્રીલિંગ

  • 1

    રસાયની પ્રયોગશાળા; 'કેમિકલ લૅબોરેટરી'.

  • 2

    રસ-ઔષધિ (પારો ઇ૰માંથી બનાવાતી)નું કારખાનું.