રસશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    રસાયનશાસ્ત્ર.

  • 2

    કાવ્યાદિ કલાના રસનું શાસ્ત્ર; રસમીમાંસા.