રસાભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાભાસ

પુંલિંગ

  • 1

    કાવ્યમાં અનુચિત વિષય કે સ્થાનને લક્ષીને ઉપજાવેલો રસ (જેમ કે, ગુરુપત્ની સાથેના વ્યભિચારનો).

મૂળ

सं.