રસાયનવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાયનવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ધાતુ, પારા વગેરે મારવાની કે તાંબુ વગેરે હલકી ધાતુઓનું સોનું બનાવવાની વિદ્યા.

  • 2

    રસાયણશાસ્ત્ર.