રસાયનશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાયનશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ભૌતિક પદાર્થોનાં તત્ત્વો તથા તેમનાં પરિવર્તનનાં પરિણામોની ચર્ચા કરતું શાસ્ત્ર; 'કેમિસ્ટ્રી'.

  • 2

    રસાયનવિદ્યા.