રસાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાલ

પુંલિંગ

 • 1

  આંબો.

 • 2

  સ્વાદવર્ધક ચીજ કે મસાલો.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  રસાળ; રસવાળું; ફળદ્વુપ.

 • 2

  કૂવાના પાણીનો માપનો આંક.