રસાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાલો

પુંલિંગ

  • 1

    ઘોડેસવાર પલટન.

  • 2

    અમલદાર કે શ્રીમંતના પરિજન, પરિવાર વગેરે.

  • 3

    નિબંધ; નાનું પુસ્તક.

મૂળ

अ. रिसालह