રસાસ્વાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાસ્વાદ

પુંલિંગ

  • 1

    (કલા ઇ૰નો) રસ ચાખવો તે; રસાનુભૂતિ.

  • 2

    (જીભના) રસનો સ્વાદ-તેમાં આસક્તિ.

મૂળ

सं.