રસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસિક

વિશેષણ

  • 1

    રસવાળું; રસપૂર્ણ.

  • 2

    રસિયું; ભાવુક; રસજ્ઞ.

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

મૂળ

सं.