રસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસિત

વિશેષણ

 • 1

  ચાખેલું.

 • 2

  રસયુક્ત.

 • 3

  અવાજ કરતું; ગાજતું.

 • 4

  રસેલું; ઢોળવાળું.

મૂળ

सं.