રસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસિયું

વિશેષણ

  • 1

    રસે ઊભરાતું; રસ માણવાને ઉત્સુક.

  • 2

    રસ અનુભવનારું.

  • 3

    રસે ચડનારું; ચડસીલું.

મૂળ

प्रा. रसिअ (सं. रसिक)