રસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસી

સ્ત્રીલિંગ

 • 1

  પરુ; તેના જેવું પાણી.

 • 2

  રોગના જંતુઓની બનાવેલી દવા (જેને સોયવાળી પિચકારી વડે શરીરમાં દાખલ કરે છે.).

 • 3

  દોરડી (રસી મૂકવી).

રૂસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂસી

વિશેષણ

 • 1

  રશિયાનું; રશિયાને લગતું.

મૂળ

फा.