રસીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસીલું

વિશેષણ

  • 1

    રસ ભોગવવા ઉત્સુક; રસિયું.

  • 2

    છબીલું; સુંદર.

  • 3

    રસથી ભરેલું; સ્વાદિષ્ટ.

મૂળ

'રસ'ઉપરથી; સર૰ हिं. रसीला