રસોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસોઈ

સ્ત્રીલિંગ

  • 1

    રાંધણું.

  • 2

    રાંધેલું અન્ન; ભોજન.

મૂળ

अप. रसोइ; प्रा. रसवई ( सं. रसवती)