રસોઈપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસોઈપાણી

નપુંસક લિંગ

  • 1

    ભોજન કે તેને લગતું કામ.