રસોન્મત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસોન્મત્ત

વિશેષણ

  • 1

    રસથી ઉન્મત્ત-ઘેલું બનેલું; રસોન્માદવાળું.

મૂળ

सं.