રસોપભોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસોપભોગ

પુંલિંગ

  • 1

    રસાસ્વાદ; (કલા ઇ૰નો) રસ ચાખવો તે; રસાનુભૂતિ.

  • 2

    (જીભના)રસનો સ્વાદ-તેમાં આસક્તિ.

મૂળ

सं.