રસોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસોળી

સ્ત્રીલિંગ

  • 1

    શરીરની સપાટી ઉપર ઊપસી આવેલી ગાંઠ (રસોળી થવી, રસોળી નીકળવી).

મૂળ

'રસ' ઉપરથી સર૰ हिं. रसौली