રસ ઉતારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ ઉતારવો

 • 1

  (હાથનો) માર મારી ઠંડા પડવું; મારની ચળ ભાગવી.

 • 2

  (પગનો) ફોગટ ધક્કો ખાઈ પાછું આવવું.

 • 3

  ઘણા વખત સુધી ઊભું રહેવું.

 • 4

  (જીભનો) હદથી જ્યાદે બોલવું; જેમ તેમ બકયા કરવું.

 • 5

  બદદુવા દેવી.