રસ ઊતરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ ઊતરવો

 • 1

  અતિશયોક્તિ કરવી.

 • 2

  સોજો ચડવો (પગે).

 • 3

  વૃષણમાં પાણી ભરાવું કે તેનો સોજો આવવો.

 • 4

  બહુ ચાલવાથી કે ઊભા રહેવાથી થાકી જવું.

 • 5

  'રસ ઉતારવો'નું કર્મણિ.