રસ જામવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ જામવો

  • 1

    કાવ્યરસની જમાવટ થવી.

  • 2

    મજા પડવી.

  • 3

    રસ ઠરી જવો.