રહેમિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેમિયત

સ્ત્રીલિંગ

  • 1

    રહેમનજર; કૃપા.

રહેમિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેમિયત

વિશેષણ

  • 1

    રહેમ-રૂપ; રહેમ મુજબનું; 'કૉમ્પેશનેટ' (પેન્શન, ગ્રેચ્યુઇટી).