રહેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રહેવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'રહેવું'નું કર્મણિ; રહી શકાવું.

  • 2

    ચેન પડવું. ઉદા૰ દુઃખે રહેવાતું નથી.